જાહ્નવી કપૂરનો ડિઝની હોટસ્ટાર પ્રિસેંસ લુક

Nov 18, 2022

Mansi Bhuva

સમયની સાથે પ્રતિદિન શ્રીદેવીની લાડલી હોટ અને બોલ્ડ થતી જાય છે.

તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં શેયર કરેલા ડિઝની પ્રિસેંસ લુકમાં અદ્ભુત લાગી રહી છે.

જાહ્વવીને આ આઇસ બ્લૂ કલરની સિતારોથી શણગારેલી ડ્રેસમાં જોઇ પ્રશંસકો તેને અપ્સરા કહી રહ્યા છે.

જાહ્વવીની ડ્રેસની આ ડીપ નેકલાઇન ડિઝાઇન તેના લુકમાં હોટ અને ગ્લેમર તડકો લગાવે છે.

જાહ્વવી આ ટાઇટ ડ્રેસમાં ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

આ લુકમાં જાહ્નવી એકથી એક ઘાયલ પોઝ આપી રહી છે.