સમયની સાથે પ્રતિદિન શ્રીદેવીની લાડલી હોટ અને બોલ્ડ થતી જાય છે.

Dec 07, 2022

Mansi Bhuva

તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પર તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી પ્રશંકોને દિવાના બનાવી રહી છે. 

જાહ્નવી કપૂરે આ લુક પર લાઇટ મેકેપ અપ અને ન્યૂડ લિપસ્ટિક કરી તેના શણગારને પૂરો કર્યો છે.

આ લુકમાં જાહ્નવી એકથી એક ઘાયલ પોઝ આપી રહી છે.

જાહ્વવી આ ટાઇટ ડ્રેસમાં ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

જાહ્નવી કપૂર બોલિવૂડની ગોર્જિયસ દીવા છે. તે તેના કાતિલાના અવતારથી ચાહકોને હંમેશા ઇમ્પ્રેસ કરતી હોય છે. 

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તેનો આગામી પ્રોજેક્ટ મિસ્ટર એન્ડ મિસેજ માહી છે. આ મૂવીમાં જાહ્નવી રાજકુમાર રાવ સાથે નજર આવશે.