કિયારા અડવાણી આ બ્લેક વન સાઇડ કટઆઉટ ડ્રેસમાં તદ્દન હોટ અને ખુબસુરત લાગી રહી છે.
કિયારા અડવાણીએ આ ઓફ સોલ્ડર ગાઉનમાં અલગ અલગ આકર્ષક પોઝ આપ્યાં છે.
કિયારા અડવાણી આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કિયારા અડવાણીનો હોટ લુક જોઇને એક ફેન્સે પ્રતિક્રિયા આપી હતી કે, એકદમ દીપિકા પાદુકોણ જેવી લાગી રહી છે.
કિયારા અડવાણી અંગે હાલ એવી અફવા છે કે તે જલ્દી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરશે. જો કે આ અંગે કપલે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
કિયારા અડવાણી તેની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ને લઇ ખુબ ચર્ચામાં છે.
આ ફિલ્મમાં કિયારા અડવાણી સહિત વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર મજબૂત પાત્ર નિભાવતા નજર આવશે.
કિયારા અડવાણીએ ટૂકા ગાળામાં ખુબ લોકપ્રિયતા મેળવી છે. અભિનેત્રીની ખાસ વાત એ છે કે, ગ્લેમરસની દુનિયામાં સિમ્પલ રહીને પણ તેને અલગ ઓળખ બનાવી છે.
કિયારા અડવાણી ઇન્સ્ટાગ્રામ પર 26 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.