બોલિવૂડની પરમસુંદરીનો ગોર્જિયસ લૂક

Dec 14, 2022

Mansi Bhuva

ક્રિતિ સેનને આ હોટ અવતારમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

ક્રિતિ સેનન ખુબ ચર્ચામાં છે.

ક્રિતિ સેનન અંગે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, તેનો પ્રભાસ સાથે ખાસ સંબંધ છે.

જો કે બંનેમાંથી કોઇએ તેમના રિલેશનશીપ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી.

ક્રિતિ સેનનો રોમાચિંત લુક

ક્રિતિ સેનન અને પ્રભાસ પ્રથમવાર ફિલ્મ 'આદિપૂરુષ'માં લીડ રોલમાં જોવા મળશે.

ક્રિતિ સેનન  અને પ્રભાસને સ્ક્રિન પર એકસાથે જોવા માટે ફેન્સ ભારે ઉત્સાહિત છે.

ભૂમિ પેડનેકર

જુઓ એક ક્લિકમાં ભૂમિ પેડનેકરનો હોટ અંદાજ