બોલિવૂડની પરમસુંદરી ક્રિતિ સેનન

source.kritisanon insta

Dec 12, 2022

Mansi Bhuva

આ લુકમાં ક્રિતિ સેનન કોઇ અપ્સરાથી કમ નથી લાગતી.

source.kritisanon insta

ક્રિતિ સેનન જર્સદોશી વર્કથી તૈયાર કરેલા લહેગામાં મનમોહક લાગી રહી છે. આ લુક પર તેને કોઇ જ્વેલરી પહેરી નથી. તેમ છતાં પ્રશંસનીય લાગી રહી છે.

source.kritisanon insta

ક્રિતિ સેનને તેની લેટેસ્ટ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. 

source.kritisanon insta

ક્રિતિ સેનની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહી છે.

source.kritisanon insta

ક્રિતિ સેનન લોકો વચ્ચે ચર્ચિત રહેનારી અભિનેત્રીમાંથી એક છે. ક્રિતિ સેનન ફિલ્મ 'ભેડિયા'ને લઇ ખુબ ચર્ચામાં રહી છે. 

source.kritisanon insta

ક્રિતિ સેનન તેના રિલેનશીપને કારણે પણ ખુબ ચર્ચામાં છે. એવી અફવા છે કે, ક્રિતિ સેનન અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ વચ્ચે ખાસ સંબંધ છે. જોકે આ અંગે બંનેમાંથી કોઇએ સ્પષ્ટતા કરી નથી. 

source.kritisanon insta

ક્રિતિ સેનન અને પ્રભાસ પહેલીવાર ફિલ્મ 'આદિપુરૂષ'માં નજર આવશે. જેમાં પ્રભાસ રામ અને ક્રિતિ સેનન સીતાના પાત્રમાં નજર આવશે. 

source.kritisanon insta

ચિત્રાંગદા સિંહ

જુઓ એક ક્લિકમાં ચિત્રંગદા સિંહની આકર્ષક તસવીર