હોટ પિંક કલરની હાઇ સ્લિટ ડ્રેસમાં મલાઇકાનો જલવો

Nov 21, 2022

Mansi Bhuva

બોલ્ડ લુકની ક્વિન મલાઇકા અરોરાની દરેક શ્ટાઇલ ખુબ જ વર્સેટાઇલ હોય છે.

મલાઇકા અરોરાએ ફરી બોલ્ડ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

મલાઇકાના ફેન્સ આ તસવીરો જોઇ ઘાયલ 

મલાઇકા અરોરાની હોટ પિંક કલરની હાઇ સ્લિટ ડ્રેસમાં કિલર પોઝ

હાઇ સ્લિટ ડ્રેસનો ઓફ શોલ્ડર હોટ નેક મલાઇકાના બોલ્ડ લુકને વધારે ગ્લેમરસ બનાવી રહ્યો છે.

મલાઇકા અરોરા તેના ફિટનેસને કારણે પણ ખુબ પ્રચલિત છે. 

મલાઇકા અરોરાનું નામ અર્જુન કપૂર સાથે ચર્ચામાં છે. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. 

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરનો ડિઝની પ્રિસેંસ લુક જોવા અહીં ક્લિક કરો