Nov 15, 2022

મલાઈકા અરોરાની અદ્ભુત સ્ટાઇલોનો ખજાનો જુઓ આ તસવીરોમાં

Mansi Bhuva

તેણી 49 વર્ષની છે. ઉંમરના આ તબક્કે પણ મલાઈકાએ પોતાની જાતને બોલ્ડ અને સ્ટાઇલિશ રાખી છે.

મલાઇકા અરોરા તેના સંબંધિત સમાચાર પ્રશંસકોને સોશિયલ મીડિયાા માધ્યમથી આપતી રહે છે.

મલાઇકા અરોરા અને અરબાઝ ખાન અલગ થયા બાદ અભિનેત્રીનું નામ અર્જૂન કપૂર સાથે ચર્ચામાં છે.

તાજેતરમાં મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના સગાઇની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

મલાઇકા અરોરા ટોપ મોડેલમાં સ્થાન ધરાવે છે. તેને વિશ્વભરમાં નામના મેળવી છે.

મલાઇકા અરોર મોડેલની સાથે તેની ફિટનેસને કારણે પર પ્રચલિત છે.

નોરા ફતેહી 

નોરા ફતેહીની અદાઓનો જલવો જુઓ એક ક્લિકમાં