મલાઇકા અરોરાએ બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર કહેર મચાવ્યો
mansi bhuva
Dec 21, 2022, 11:54 PM
મલાઇકા અરોરાએ તેની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તહેલકો મચાવ્યો છે.
મલાઇકા અરોરા અર્જૂન કપૂર સાથેની તેની રિલેશનશીપને લઇ અવાર નવાર ચર્ચામાં રહે છે.
This browser does not support the video element.
તાજેતરમાં આ હોટ આઉટફિટમાં મલાઇકાએ કરાવ્યું હોટ ફોટોશૂટ
મલાઇકાના ચહેરો પરનો ગ્લો
મલાઇકા અરોરા તેની ફિટ અને હોટ ફિગરના કારણે ઘણી ચર્ચામાં રહે છે. ફિટનેસ પ્રત્યે તે ખુબ પ્રતિબધ્ધ છે.
This browser does not support the video element.
મલાઇકા અરોરાનો કસરત કરતો વીડિયો
ટૂંક સમયમાં કપલ લગ્નના બંધનમાં બંધાશે એવી ચર્ચા જોર પકડ્યું છે.
ટૂંક સમયમાં કપલ લગ્નના બંધનમાં બંધાશે એવી ચર્ચા જોર પકડ્યું છે.
સિધ્ધાર્થ કિયારાના લગ્નની અટકળો અંગે મીડિયામાં ચાલતી વાત માનીએ તો આગામી એપ્રિલમાં લગ્ન થવાના છે.