મૃણાલ ઠાકુર ભારતીય અભિનેત્રી અને મોડેલ છે. 

Nov 16, 2022

Mansi Bhuva

મૃણાલ ઠાકુરનો દુલ્હન લુક

મૃણાલ ઠાકુર સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં નિભાવેલા બુલબુલના પાત્રને લઇ ઘણી લોકપ્રિય થઇ છે. 

મણાલ ઠાકુરનો પિંકી રોઝ લુકમાં ઘાયલ અદા

મૃણાલ ઠાકુર ઋતિક રોશન સાથે ફિલ્મ 'સૂપર 30'માં  મહત્વના રોલમાં નજર આવી હતી. ત્યારબાદ તે તાજેતરમાં રિલીઝ થયેલી 'સીતા રામમ' ફિલ્મમાં મુખ્ય પાત્રમાં નજર આવે છે. 

મૃણાલ ઠાકુર આ પિંક સાડીમાં કાતિલાના લાગી રહી છે. મૃણાલ ઠાકુર ખુબ પ્રચલિત થઇ રહી છે. 

મૃણાલ ઠાકુરની ખુબસુરતી અને અદાઓના કારણે ઇન્સ્ટાગ્રામ પર 7.1 મિલિયન ફોલોઅર્સ છે. 

મૃણાલ ઠાકુરની કાતિલાના સ્માઇલ