નોરા ફતેહી નવીનત્તમ સ્ટાઇલોનો ખજાનો હોય તેવું આ તસવીરો પરથી લાગી રહ્યું છે.
નોરા ફતેહી તેની અદાઓના કારણે આજે ઇનસ્ટાક્વિન પણ કહેવાય છે. કારણ કે તેના ચાહકો મિલિયનમાં છે. અભિનેત્રી ઇનસ્ટાગ્રામ પર 4. મિલિનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
નોરા ફતેહી બાળપણથી જ ડાન્સ અને એક્ટિંગમાં રસ દાખવતી હતી. અભિનેત્રીએ અભ્યાસ દરમિયાન જ ઇન્ટરનેટ પર વીડિયો જોઇ બેલી ડાન્સની તાલીમ મેળવી હતી. ત્યારબાદ તેણે મોડલિંગની શરૂઆત કરી હતી.
નોરા ફતેહીએ તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર પ્રશંસકો માટે શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
નોરા ફતેહી પર આ ડાર્ક મરૂન કલર પણ ખુબ શોભી રહ્યો છે. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
ઉવર્શી રૌતેલા
ઉર્વશી રૌતેલાની ગ્રીન સાડીમાં કાતિલાના અદાઓ જોવા અહીં ક્લિક કરો.