નોરા ફતેહી ડિપ નેક એન્ડ સ્ટાઇલિશ ગાઉનમાં અવતરિત

source.nora fatehi/instagram

Nov 24, 2022

Mansi Bhuva

નોરા ફતેહીનો અવતાર ખુબ જ ગ્લેમરસ અને હોટ છે. 

source.nora fatehi/instagram

નોરા ફતેહીની આરટિસ્ટો તેનો શણગાર કરી રહી છે. 

source.nora fatehi/instagram

નોરા ફતેહી હાલ ખુબ ચર્ચામાં છે. 

source.nora fatehi/instagram

નોરા ફતેહી આ બેકલેસ ગાઉનમાં આકર્ષક પોઝ આપી ચાહકોને ઘાયલ કરી રહી છે. 

source.nora fatehi/instagram

નોરા ફતેહીનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત જેડા નશા અને મલંગ મલંગ ગીત ખુબ ધૂમ મચાવી રહ્યુ છે. 

source.nora fatehi/instagram

નોરા ફતેહીનો માર ડાલા પોઝ

source.nora fatehi/instagram

નોરા ફતેહી બેલી ડાન્સ ક્વિન તરીકે જગવિખ્યાત છે.

source.nora fatehi/instagram

અટલ બિહારી વાજપેયી

શું કામ અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં મુખ્ય પાત્ર માટે પંકજ ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી. જાણો એક ક્લિકમાં