બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ફરી ગ્લેમરસ અવતારમાં ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે.

Dec 07, 2022

Mansi Bhuva

 પ્રિયંકા ચોપરા અવારનવાર પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.

હાલ પ્રિયંકા ચોપરા દુબઈમાં છે. જ્યાં તેણીએ દુબઈના ફેશન શોમાં ભાગ લીધો હતો.

પ્રિયંકા ચોપરાના આ લેટેસ્ટ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે તેણે ડાર્ક પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે.

પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે. તેને પોતાના એક્ટિંગના દમ પર આગવી ઓળખ બનાવી છે.  

આ ડ્રેસમાં પ્રિયંકા ચોપરાનો લુક ખૂબ જ સુંદર અને ફેબ્યુલસ લાગી રહ્યો છે.

પ્રિયંકાની હોટ તસવીરો જોઇને પતિ નિક જોનસે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, હોટી.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં રેડ ફિલ્મ ફેસ્ટવિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. રેડ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

તમને જણાવી દઇએ  કે તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પોતાની દીકરી સાથે લગ્નની 4થી વર્ષગાંઠ ઉજવી હતી.  

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનો આ લુક જોઇ તમને મહાન નર્ગિસ દત્તની યાદ આવી જશે.