દેશી ગર્લ 

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ફરી ગ્લેમરસ અવતારમાં ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે.

Dec 04, 2022

Mansi Bhuva

દેશી ગર્લ 

આ વખતે પ્રિયંકા ચોપરા સ્ટનિંગ લુકથી રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જલવો દર્શાવતા નજર આવી.

દેશી ગર્લ 

પ્રિયંકા ચોપરા આ ફેસ્ટિવલમાં ખુબ જ સ્ટાઇલિશ અને ગ્લમેરસમાં અવતારમાં જોવા મળી.

દેશી ગર્લ 

યેલો ગાઉન સાથે પ્રિયંકા ચોપરા ગોલ્ડન કલરના ટ્રાંસપેરેંટ શિમરી ગાઉનમાં પણ જોવા મળી હતી.

દેશી ગર્લ 

યેલો ગાઉન સાથે પ્રિયંકા ચોપરા ગોલ્ડન કલરના ટ્રાંસપેરેંટ શિમરી ગાઉનમાં પણ તે આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

દેશી ગર્લ 

સિઝલિંગ ગાઉનમાં જ્યારે પ્રિયંકાએ ભારતીય સ્ટાઇલમાં હાથ જોડીને સમારોહમાં ઉપસ્થિત લોકોનું સંબોધન કર્યું ત્યારે આ સ્ટાઇલ અઙિનેત્રીના ફેન્સ તેના પર ફિદા થઇ ગયા.

દેશી ગર્લ 

તમને જણાવી દઇએ તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને  નિક જોનસે તેની 4થી વર્ષગાંઠ દીકરી સાથે ઉજવી હતી.

દેશી ગર્લ 

આ સાથે પ્રિયંકા ચોપરા નવેમ્બર માસમાં અંગત કામથી તેના વતન મુંબઇ ખાતે આવી હતી.