હિંદી ફિલ્મોનો ચમકતો ચહેરો અને અદાકાર ભાનુરેખા ગણેશન ઉર્ફ રેખા.
Oct 25, 2022
Mansi Bhuva
રેખા આજે પણ પ્રશંસકોના દિલો પર કરે છે રાજ
અભિનેત્રી રેખાએ નાની ઉંમરથી એક્ટિંગ શરૂ કરી દીધી હતી. રેખાએ એક્ટિંગની શરૂઆત ફિલ્મ 'રંગુલા રત્નમ'થી કરી હતી.
વર્ષ 2010માં અભિનેત્રી રેખાને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર 'ભારત રત્ન'થી સન્માનિત કરાયા હતા.
રેખા અને અમિતાભ બચ્ચને લગભગ 10 ફિલ્મો સાથે કરી છે અને કહેવાય છે કે તેમના કરિયરની એકસ્ટ્રા મેરિટલ અફેર પર બનેલી ફિલ્મ સિલસિલા તેમની રીઅલ જીંદગીનો અરીસો છે.
ઇ હતી