Dec 01, 2022

સલમાન ખાને ગુસ્સામાં આવી આ છ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સને મારી છે થપ્પડ

Mansi Bhuva

તમે જાણીને ચોકી જશો કે ગુસ્સામાં આવી સલમાન ખાને બોલિવૂડની આ સેલિબ્રેટીઓને થપ્પડ મારી છે.

એશ્વર્યા રાય અને સલમાન ખાનની લવ સ્ટોરીથી સૌકોઇ વાકેફ હશો. સલમાન ખાન એશ્વર્યા રાય માટે ખુબ જ પઝેસિવ હતો.જેને પગલે સલમાને એકવાર ગુસ્સામાં આવી એશ્વર્યાને થપ્પડ મારી દીધી હતી.

This browser does not support the video tag.

સલમાન ખાન અને રણબીર કપૂર વચ્ચે એકવાર લડાઇ થઇ ગઇ હતી. જેમાં સલમાને રણબીરને મુક્કો માર્યો હતો.

સલમાન ખાને ગુસ્સામાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને પણ થપ્પડ મારી ચૂક્યો છે. જેને લઇને થોડાક વર્ષો પહેલા સલમાને માફી માંગી મિત્રતા માટે પહેલ કરી હતી.

આ લાઇનમાં અનુરાગ કશ્યપનું નામ પણ સામેલ છે. તેણે એકવાર સલમાનને છાતીના વાળ હટાવવા માટે કહ્યું હતું.આ વાતથી સલમાન ખાન નારાજ થઇ ગયો હતો.

સલમાન ખાને સતીશ કૌશિક સાથે થયેલા ઝઘડાને કારણે ગુસ્સામાં આવી તેને પણ થપ્પડ મારી દીધી હતી.

સલમાન ખાન કોઇને કોઇ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને તે મેરેજ ક્યારે કરશે તે ચર્ચાનો વિષય બની ગયો છે. સલમાન ખાનને તે મેરેજ ક્યારે કરશે તે અંગે હજારો વખત સવાલ કરવામાં હશે.

સલમાન ખાન હાલ પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ હોસ્ટ કરી રહ્યો છે. 

મલાઇકા અરોર- અર્જૂન કપૂર

જાણો એક ક્લિકમાં મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર ક્યારે લગ્ન કરશે.