શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહે છે. આ ફિલ્મને લઇને તે ખુબ ચર્ચામાં છે.

Jan 19, 2023

Mansi Bhuva

શાહરૂખ ખાન આજે અબજોની સંપત્તિનો માલિક છે. લકઝરી ગાડિઓનો માલિક શાહરૂખ ખાને તેની કમાણીથી સૌપ્રથમ મારૂતિ વૈન ખરીદી હતી.

શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'બાજીગર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર કાજોલની પહેલી કાર Maruti Suzuki 1000 હતી. 90ના દાયકામાં આ કારની કિંમત 4 લાખ રૂપિયા હતી.

દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ અને બોલિવૂડ સુપરસ્ટાર રજનીકાંતની પ્રથમ કાર Premier Padmini  ફિયાટ 1100 હતી. (Photo: Rajnikanth FC facebook)

પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો તે બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી ફેમસ થઇ ચૂકી છે. અભિનેત્રી પ્રિયંકાએ પહેલી કમાણીથી મર્સિડિઝ બેન્ઝ એસ ક્લાસ ખરીદી હતી.  (Photo: Social Media)

પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો તે બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી ફેમસ થઇ ચૂકી છે. અભિનેત્રી પ્રિયંકાએ પહેલી કમાણીથી મર્સિડિઝ બેન્ઝ એસ ક્લાસ ખરીદી હતી.  (Photo: Social Media)

સલમાન ખાનની પહેલી કાર સેકન્ડ હેન્ડ હેરાલ્ડ કાર હતી. (Photo: Screen Grab)