શનાયા કપૂરની આ ગ્લેમરસ તસવીરો જોઇને ચકિત થઇ જશો

Nov 20, 2023, 02:29 PM

શનાયા કપૂરની આ તસવીરો તમારા મગજમાં ફર્યા કરશે

 શનાયા કપૂરે ટ્રેડિશનલ અને જાજરમાન ચળિયાચોલીમાં તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે

શનાયા કપૂરની આ તસવીરો તમારા મગજમાં ફર્યા કરશે

આ ફોટામાં શનાયા કપૂર દિલ ખોલીને સ્માઇલ આપી રહી છે

શનાયા કપૂરની આ ચોળી કલરફૂલ જેમ્સ સ્ટોન અને ફ્લાવરથી શણગારવામાં આવ્યો છે

આ સાથે દુપટ્ટો પણ હેવી લાગે છે. દુપટ્ટાની કોર્નર પર જેમ્સની પટ્ટી કરાય છે

શનાયા કપૂરે આ લહેંગા પર ગ્રીન સ્ટોનની ઇયરિંગ્સ અને ન્યૂડ મેકઅપ કર્યો છે

આ તસવીરમાં શનાયાની સુંદરતા ખીલી રહી છે

આ ફોટામાં શનાયા કપૂર દિલ ખોલીને સ્માઇલ આપી રહી છે

આ સાથે મેક-અપ એટલો હેવી છે કે તે તેના લુકને વધારે છે