સોનમ કપૂરે કાતિલાના અવતારથી પ્રશંકોને કર્યા ઘાયલ

Dec 05, 2022, 04:15 PM

તાજેતરમાં સોનમ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ લુક શેર કર્યો છે. જેમાં તે ખુબ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી રહી છે.

સોનમ કપૂર આ ગ્લેમરસ  અવતારમાં હોટ લાગી રહી છે.

સોનમ કુપૂર આ રેડ સ્ટાઇલિશ આઉટફિટમાં મનમોહક લાગી રહી છે.

સોનમ કપૂરનો યેલો લુક પણ ખુબ ગોર્જિયસ છે.

સોનમ કપૂર આ ઓફ સોલ્ડર અવતાર ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.

સોનમ કપૂરે તેના મેરેજ બાદ ખુબ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ આનંદ આહુજા સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આજે તેઓ એક બાળકના માતા-પિતા છે.

સોનમ કપૂરે તેના મેરેજ બાદ ખુબ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ આનંદ આહુજા સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આજે તેઓ એક બાળકના માતા-પિતા છે.

જુઓ હંસિકા મોટવાનીના શાનદાર ટોપ 10 લહેંગા લુક