સુષ્મિતા સેન 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.

Nov 19, 2022

Mansi Bhuva

સુષ્મિતા સેને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ ભટ્ટની ફિલ્મ 'દસ્તક'થી એન્ટ્રી કરી હતી. તેમજ અભિનેત્રી એક એન્ટરપ્રેન્યોર પણ છે. 

સુષ્મિતા સેન દુબઇમાં જ્વેલરી રીટેલ શો ચલાવે છે. 

સુષ્મિતા સેન 18 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો હતો. વર્ષ 1994માં પ્રથમવાર ભારત માટે યૂનિવર્ષનો ખિતાબ જીત્યો હતો. 

સુષ્મિતા સેનની ત્યારે ઇંગ્લિશમાં એટલી પકડ ન હતી. તેને પ્રશ્નોના જવાબ આપવામાં થોડી સમસ્યા થતી હતી. 

સુષ્મિતા સેનને મિસ યુનિવર્ષ સમયે સવાલ પુછ્યો હતો કે તમે મહિલા વિશે શું વિચારો છો? 18 વર્ષની ઉંમરે જે અનુભવ સાથે સવાલનો જવાબ આપ્યો તે ખુબ જ લાજવાબ છે. 

સુષ્મિતા સેને જવાબ આપ્યો હતો કે મહિલા ભગવાનનો આશીર્વાદ છે. 

સુષ્મિતા સેન તેની રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં છે. હાલ અભિનેત્રીનું નામ લલિત મોદી સાથે ચર્ચામાં છે. 

જીનત અમાન

જીનત અમાનના નસીબમાં પ્રેમ કેમ નથી. જાણો એક ક્લિકમાં