Bollywood Celebs Karwa Chauth Look: બોલીવુડ અભિનેત્રી કરવા ચોથ લુક

Oct 21, 2024, 12:23 PM

કરવા ચોથ

કરવા ચોથી વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે કરે છે. સામાન્ય સ્ત્રી થી લઇ બોલીવુડ અભિનેત્રીઓએ પણ કરવા ચોથ વ્રત રાખ્યો હતો. ફેમસ બોલીવુડ એક્ટ્રેસના કરવા ચોથ લુક જોતા કરી જશો.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહની લગ્ન બાદ પહેલી કરવા ચોથ છે. રકુલ પ્રીત સિંહે ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે.

સોનાક્ષી સિંહા કરવા ચોથ

સોનાક્ષી સિંહા એ કરવા ચોથ પર લાલ સાડી પહેરી હતી. તાજેતરમાં જ સોનાક્ષી સિંહા એ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે.

કેરટીના કૈફ કરવા ચોથ

કેરટીના કૈફે કરવા ચોથ પર પિંક કલરની ટ્રાન્સપરન્ટ સાડી પહેરી હતી. પિંક સાડી સાથે રેડ કલરનો સ્લિવલેસ બ્લાઉઝ મેચિંગ કર્યો હતો.

શિલ્પા શેટ્ટી કુંદરા કરવા ચોથ

શિલ્પા શેટ્ટી કુંદરા એ કરવા ચોથ પર લાલ રંગની હેવી સાડી સાથે મેચીંગ જ્વેલરી પહેરી હતી.

પ્રિયંકા ચોપરા કરવા ચોથ

પ્રિયંકા ચોપરા વિદેશમાં હોવા છતાં પતિ નિક જોન્સ માટે કરવા ચોથ વ્રત કર્યો હતો. કરવા ચોથ પર પ્રિયંકા ચોપરાએ પિંક કલરના સ્પોર્ટ્સ આઉટફિટ પહેર્યા હતા.