ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ ક્રિતિ સેનન

Nov 03, 2022
Mansi Bhuva
કૃતિ સેનની અદાઓનો ખજાનો આ વીડિયોમાં
કૃતિ સેનની અદાઓનો ખજાનો આ વીડિયોમાં
ક્રિતિ સેનને 2014માં 'હિરોપંતી'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

ક્રિતિ સેનને 2014થી લઇ વર્ષ 2022 સુધીમાં ખુબ પ્રસિદ્ધી મેળવી છે.

ક્રિતિ સેનન 2014થી લઇ વર્ષ 2022 સુધીમાં લગભગ 11 ફિલ્મો કરી ચૂકી છે.

ક્રિતિ સેનન અક્ષય કુમાર, પ્રભાસ, શાહરૂખ ખાન જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કરી ચૂકી છે.