or visit us at
બોલિવૂડની દિવાળી પાર્ટીમાં આ અભિનેત્રીઓએ લાગવ્યા ચાર ચાંદ
Oct 25, 2022
Mansi Bhuva
or visit us at
જાહ્નવી કપૂર આ ડાર્ક ગ્રીન લહેગામાં મનમોહક લાગી રહી છે.
or visit us at
જાહ્નવી કપૂરની સ્ટાઇલો આપશે તમને નવો આઇડિયા
અનન્યા પાંડેની ફેશન સેન્સ પણ તમને લગ્ન માટે તૈયાર થવાનો એક નવો આઇડિયા આપશે.
નોરા ફતેહીની સ્ટાઇલો પણ પ્રશંસનીય હોય છે.
નોરા ફતેહી તેના બેલી ડાન્સની કળાને કારણે વિશ્વ સ્તરે ખ્યાતિ ધરાવે છે.
બોલિવૂડની બાર્બી શ્રદ્ધા કપૂર પણ આ મેરેજ સિઝનમાં સિમ્પલ અને સુંદરતાની સાથે તૈયાર થવાની ટ્રિક આપે છે.