પ્રિયંકા ચોપરા રોમમાં, આ તસ્વીરોમાં હોટ લાગી રહી છે

Jun 10, 2023, 12:53 PM

અભિનેત્રી પ્રિયંકા ચોપરા

તે અલગ-અલગ ફોટા પોસ્ટ કરીને ચાહકોને ખુશ કરે છે

તાજેતરમાં રોમના નવા ફોટા શેર કર્યા

સફેદ હાઇ સ્લિટ ગાઉનમાં પ્રિયંકા

બે હાઈ પોનીટેલ સાથે કેલી હેરસ્ટાઇલ

ગ્રીન નેકપીસ દેખાવમાં વધારો કરે છે