Don 3 : શું 'ડોન 3'માં દેખાશે રણવીર સિંહ?
2006માં રીલિઝ થયેલી શાહરૂખની ફિલ્મ 'ડોન' ખૂબ જ લોકપ્રિય રહી હતી
ડોનના અત્યાર સુધીમાં બે એપિસોડ આવી ચૂક્યા છે.
દર્શકો આ ફિલ્મના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
હાલમાં જ ફિલ્મ 'ડોન-3'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે
શાહરૂખ, ફરહાન અખ્તરની ડોન 3નો ભાગ નહિ હોય
પ્રાપ્ત માહિતી અનુસાર, રણવીર સિંહ ફિલ્મ 'ડોન-3'માં ડોનની ભૂમિકા ભજવશે.
રણવીર સિંહ પહેલીવાર 'ડોન' જેવા પાત્રમાં જોવા મળશે