બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ ટેલેન્ટની સાથે ભરપૂર હાઇટ પણ ધરાવે છે. આજે તે બોલિવૂડની ટોપ અભિનેત્રીઓની હાઇટ વિશે વાત કરવી છે. (Photo: Social Media)

Jan 10, 2023

Mansi Bhuva

ક્રિતિ સેનન 5 ફૂટ 10 ઇંચ ઉંચાઇ ધરાવે છે.

નરગિસ ફાખરીની વાત કરીએ તો તે 5 ફૂટ અને 9.5 ઇંચ હાઇટ ધરાવે છે

હાઇટના મામલામાં ત્રીજા સ્થાન પર દીપિકા પાદુકોણનું નામ આવે છે. તે 5 ફૂટ અને 9 ઇંચ ઉંચાઇ ધરાવે છે.

દીપિકા પાદુકોણ બાદ અનુષ્કા શર્માનું નામ આવે છે. અનુષ્કા શર્માની ઉંચાઇ 5 ફૂટ અને  9 ઇંચ છે.

અનુષ્કા શર્મા બાદ સુષ્મિતા સેનની વાત કરીએ તો આ એક્ટ્રેસ પણ 5 ફૂટ અને 9 ઇંચ હાઇટ ધરાવે છે.

કેટરીના કૈફની 5 ફૂટ અને 8.5 ઇંચ જેટલી ઉંચાઇ છે.

સોનમ કપૂરની વાત કરીએ તો તે 5 ફૂટ અને 8 ઇંચ જેટલી ઉંચાઇ ધરાવે છે.