બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

May 21, 2023

Author

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચને રેડ કાર્પેટ પર બતાવી કાતિલ અદાઓ, ચર્ચામાં છે બ્યૂટી ક્વીનનું બ્લેક હુડી ગાઉન

(ફોટોઃ ઐશ્વર્યા રાય બચ્ચન/ઈન્સ્ટાગ્રામ)

તેના આ લુકને લોકોનો કંઇ ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો. કેટલાક લોકોને તે ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી તો ઘણા લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી.

(ફોટોઃ ઐશ્વર્યા રાય બચ્ચન/ઈન્સ્ટાગ્રામ)

ઐશ્વર્યાએ ગુરુવારે રાત્રે ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઑફ ડેસ્ટિનીના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. 

(ફોટોઃ ઐશ્વર્યા રાય બચ્ચન/ઈન્સ્ટાગ્રામ)

કાન્સના રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીરો વાયરલ થઈ ગઈ હતી.

(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

એક તરફ લોકો એક્ટ્રેસને કાન્સની ક્વીન કહી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

લોકો કહે છે કે તેણે સિલ્વર ફોઈલમાંથી ડ્રેસ બનાવ્યો છે.

(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)