કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સારા અલી ખાન સહિત બોલિવૂડી આ હસ્તીઓએ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો

May 17, 2023

mansi bhuva

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, જેણે કાન્સમાં ઘણી વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે વધુ એક આકર્ષક દેખાવમાં જોવા મળી હતી.

અભિનેત્રી અનુષ્કા શર્મા આ વર્ષે કાન્સમાં પદાર્પણ કર્યું

(ફોટો: Twitter.@E_Lenain)

સારા અલી ખાન પણ આ ઇવેન્ટનો હિસ્સો બની હતી. આ તસવીર તેની કાન્સ માટે સોમવારે મુંબઇથી રવાના થઇ હતી ત્યારની છે. 

(ફોટો: ઇન્સ્ટાગ્રામ/વરિન્દરચવલા)

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ સોમવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી

(ફોટો: ઇન્સ્ટાગ્રામ/વરિન્દરચવલા)

અદિતિ રાવ હૈદરી 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી.

ઈશા ગુપ્તા પણ કાન્સના રેડ કાર્પેટ પર ખુબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ લૂકમાં છવાઇ હતી.

(ફોટો: ઇન્સ્ટાગ્રામ/ગુપ્તા)

મૃણાલ ઠાકુર પણ ફિલ્મ ફેસ્ટિવલની 76મી આવૃત્તિ સાથે કાન્સમાં ડેબ્યૂ કર્યું

(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ/મૃણાથાકુર)

અભિનેતા વિજય વર્મા એક ઝલક

(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ/ઇત્વિજયવર્મા)