કાન્સ ફેસ્ટિવલમાં મૌની રોયનો હોટ લૂક સોશિયલ મીડિયા પર ચર્ચામાં
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકનારી અભિનેત્રી મૌની રોય
ખાસ કરીને બોલ્ડનેસ અને ફેશન સેન્સ માટે જાણીતી છે
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે કરવામાં આવ્યો હોટ લૂક
બ્લેક કલરનો ઑફ-શોલ્ડર ડ્રેસ
મૌનીનો 'બ્લેક લેડી' લૂક ચર્ચામાં છે
ફોટા પર લાઈક્સ અને કોમેન્ટનો વરસાદ