કેટરીના કૈફ સહિત આ અભિનેત્રીઓએ બીચ પર આ અવતારોમાં મચાવી ધમાલ

source.katrina kaif/instagram

Nov 22, 2022

Mansi Bhuva

દિશા પટનાનો બ્લેક બિકીનીમાં કિલર લુક

source.disha patni/instagram

હોટ સની લિયોનીનો પીચ કલરની બિકીનીમાં બીચ પર જલવો

source.sunny leyone/instagram

બેલી ડાન્સ ક્વિનનો બીચ પર કાતિલાના અવતાર

source.nora fatehi/instagram

એક્ટ્રેસ હિના ખાન પણ બોલિવૂડની અભિનેત્રીઓની ટક્કર આપે એવું ફિગર ધરાવે છે.

source.Heena khan/instagram

હોટ અભિનેત્રીઓમાં કિયારા અડવાણીનું નામ પણ સામેલ છે. હાલ અભિનેત્રીનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ચર્ચામાં છે. 

source.kiara advani/instagram

વિશ્વસ્તરે ખ્યાતિ ધરાવનાર પ્રિયંકા ચોપડાનો કાતિલ લુક

source.priyanka chhopara/instagram

હોટ ફિગરમાં તો શ્રીદેવીની લાડલી જાહ્વવી કપૂરનું નામ પણ સામેલ છે. અભિનેત્રી અવારનવાર તેની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે.

source.jhanvi kapoor/instagram

આ અવતારમાં પૂજા હેગડેનું જબરદસ્ત ફિગર દેખાઇ રહ્યું છે.

source.pooja hegde/instagram

રકુલ પ્રીત પણ અવારનવાર તેની હોટ તસવીરો શેર કરતી હોય છે.

source.rakul preet/instagram