Mar 27, 2024

આ સેલિબ્રિટીઓ પોતાના પાર્ટનરને આ નિકનેમથી બોલાવે છે

Mansi Bhuva

બોલિવૂડના ઘણા એવા કપલ છે, જે પોતાના પાર્ટનરને પ્રેમથી અલગ અલગ નામથી બોલાવે છે

એક ઇન્ટરવ્યુમાં કેટરીના કૈફે ખુલાસો કર્યો હતો કે, પતિ વિકી કૌશલ તેને ક્યાં નામથી બોલાવે છે

કેટરીનાએ જણાવ્યું હતું કે, વિકી ખુબ જ શાંત છે અને મને ખુબ જ ઝડપથી ગુસ્સો આવે છે. તેથી વિકી મને પેનિક બટન કહે છે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની વાત કરીએ તો દીપિકા રણવીરને પ્રેમથી કેન્ડી કહે છે

જ્યારે રણવીર સિંહ પત્ની દીપિકાને બેબી અથવા ગુજરાતી પાલતુ નામ છપલી કહે છે

જો અહેવાલનું માનીએ તો અનુષ્કાને તેના પરિવારજનો પ્રેમથી  નશેશ્વર કહીને બોલાવે છે, જ્યારે વિરાટ પત્ની અનુષ્કાને પ્રેમથી નુષ્કી કહીને બોલાવે છે

Source: social-media

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની વાત કરીએ મીરા તેના પતિને શાદુ અને ટોમીના નામથી બોલાવે છે.

Miss Universe 2024 : પહેલીવાર સાઉદીની મહિલા સ્પર્ધક ‘મિસ યુનિવર્સ’ માં ભાગ લેશે