રકુલ પ્રીત સિંહ દેખાશે નવા અવતારમાં

Dec 02, 2022

Haresh Suthar

બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ફિલ્મોમાં દમદાર અભિનયથી દર્શકોમાં ખાસ બની રહી છે.

દમદાર અભિનયથી રકુલે સાઉથ બાદ હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

રકુલ હવે વધુ એક નવા રોલમાં જોવા મળવાની છે. સામાજિક મુદ્દાને લઇને તે છત્રીવાલી બની દર્શકો સામે આવશે

સમાજમાં સુરક્ષિત સંબંધ આધારિત ફિલ્મ છત્રીવાલી તરીકે દર્શકો સામે આવી રહી છે.

Photo/Video: Rakulpreetsingh@Instagram

છત્રીવાલી ફિલ્મ થિયેટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. 

છત્રીવાલીના ફર્સ્ટ લુકનો વીડિયો શેર કરતાં રકુલ પ્રિત સિંહ ઘણી ઉત્સાહિત છે.

Photo/Video: Rakulpreetsingh@Instagram

છત્રીવાલી ફિલ્મ જી5 પર રિલીઝ થવાની છે.

Photo/Video: Rakulpreetsingh@Instagram