ચિરંજીવી, વૈજયંતિમાલા બાલી અને અન્ય પદ્મ વિજેતા, જાણો
તેલુગુ અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા
ચિરંજીવીને અગાઉ 2006માં પદ્મ ભૂષણ મળ્યો હતો
અભિનેત્રી વૈજયંતિમાલા બાલીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા
વૈજયંતિમાલાને અગાઉ 1968માં પદ્મશ્રી મળ્યો હતો
મિથુન ચક્રવર્તી માટે આ પહેલો પદ્મ પુરસ્કાર છે અને તેમને પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ગાયિકા ઉષા ઉથુપને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉષા ઉથુપને 2011માં પદ્મશ્રી પણ મળ્યો હતો.
ગાયક સંગીતકાર પ્યારેલાલ શર્માને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડિસેમ્બર, 2023માં મૃત્યુ પામેલા અભિનેતા વિજયકાંતને મરણોત્તર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાજતેરમાં એકટ્રેસએ સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ લુકના ફોટા શેર કર્યા હતા. જેમાં તેણે અલગ અલગ પોઝ આપ્યા હતા.