મલાઇકા અરોરા સાન્તા લૂકમાં લાગી રહી છે ખુબ જ સુંદર

Dec 25, 2023, 10:39 AM

આજે 25 ડિસેમ્બરે દેશમાં ધામધૂમથી ક્રિસમસનો તહેવાર ઉજવાશે

આ ખાસ તહેવાર પર મલાઇકા અરોરાનો શાનદાર રેડ લૂક સામે આવ્યો છે 

મલાઇરા અરોરાએ તાજેતરમાં સિતારાથી સજાવેલા બ્લાઉઝ અને રેડ સિલ્કની સાડીમાં એકથી એક કિલર પોઝ આપ્યાં છે 

This browser does not support the video element.

મલાઇકા અરોરાનો આ લૂક જોઇને તમારા હોંશ ઉડી જશે

This browser does not support the video element.

માલાઇકા અરોરા ફિટનેસ ફીક છે, તે પોતાની ફિટનેસ પ્રત્યે ખુબ જ કડક છે

એક્ટ્રેસ પોતાના ફિગરને જાળવી રાખવા માટે ગમે તેવા સંજંગોમાં કસરત કરવાનું ચૂકશે નહીં

મલાઇરા અરોરા હંમેશા પોતાના અલગ-અલગ લૂકથી ફેન્સને ચકિત કરી દે છે

મલાઇકા અરોરાનો આ બોસી લૂક તમારા હોંશ ઉડાવી દે તેવો છે