ક્રિસમના પર્વ પર ક્યૂટ સાન્તાક્લોઝ બની ટીના દત્તા
mansi bhuva
Dec 25, 2023, 10:50 AM
જાણીતી ટીવી એક્ટ્રેસ ટીના દત્તા પોતાની ડ્રેસિંગ સેન્સથી ફેન્સને આકર્ષતી રહે છે
This browser does not support the video element.
ટીના સોશિયલ મીડિયા પ્રેમી છે
ટીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ક્યૂટ સાન્તાક્લોઝ લૂક શેર કર્યો છે
ટીનાએ સફેદ ટી-શર્ટ અને લાલ સ્ટોકિંગ્સ સાથે હાઈ હીલ્સ પણ પહેરી છે
ટીના હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં આકર્ષક લાગે છે
ટીનાનું મનોહર સ્મિત તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે
સાંતા કેપ પહેરીને ટીના અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે
ચાહકોને ટીનાનો આ ક્યૂટ સાન્તા લૂક ઘણો પસંદ આવી રહ્યો છે
જુઓ મલાઇકા અરોરા સાન્તા લૂકમાં કેવી લાગી રહી છે