Crew Movie : ''ક્રૂ'' ફિલ્મ 29 માર્ચે રિલીઝ સિનેમાઘરોમાં રિલીઝ થશે

Mar 18, 2024, 12:47 PM

''ક્રૂ'' ફિલ્મને લઈને તાજતેરમાં કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબુ ચર્ચામાં છે.

ફિલ્મના ટ્રેલરમાં જોવા મળ્યું કે 3 એકટ્રેસ જેઓ કંપની માટે કામ કરે છે તે કોહિનૂર એરલાઇન્સ, નાદાર છે.

આ ફિલ્મ એક ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ છે અને સ્ટીરિયોટાઇપ્સ વિશે પણ વાત કરી હતી.

ક્રૂ એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા નિર્મિત છે, અને તેમાં કપિલ શર્મા એક કેમિયોમાં જોવા મળશે.

કૃતિ સેનનએ એ કરીના અને તબ્બુ સાથે કામ કરવાનું પણ 'ફ્રેશિંગ' ગણાવ્યું હતું

કૃતિ સેનનએ કહ્યું કે મહિલાઓ ખૂબ જ સારી રીતે કોમેડી કરી શકે છે.

ક્રૂમાં દિલજીત દોસાંજ પણ ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 29 માર્ચે રિલીઝ થવાની છે.

આ પણ વાંચો:  કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટના લગ્નની તસવીરો વાયરલ