ફાલ્ગુનીનું પહેલું મ્યુઝિક આલ્બમ "યાદ પિયા કી આને લગી" 1998માં આવ્યું ત્યારે આ આલ્બમે લોકોમાં ધૂમ મચાવી દીધી હતી
1999માં તેણે તેનું બીજું આલ્બમ બહાર પાડ્યું, જેનું નામ હતું "મૈંને પાયલ હૈ છનકાઈ"
આ દરમિયાન તેણે એક ભૂલ કરી અને અચાનક તેનું કરિયર ડૂબવા લાગ્યું.
Source: social-media
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલો આલ્બમ હિટ થયો ત્યારથી ઘણા મ્યુઝિક ડાયરેક્ટર્સ તેને ફિલ્મોમાં ગાવાની ઑફર લાવતા હતા, પરંતુ ફાલ્ગુનીએ તે બધી ઑફર્સ ઠુકરાવી દીધી હતી
ફાલ્ગુનીની આ એક જીદને કારણે તેના કરિયરને ઘણું નુકસાન થયું
This browser does not support the video tag.
આ જ ઈન્ટરવ્યુમાં તેણે એ પણ ખુલાસો કર્યો કે તેને બોલિવૂડ ફિલ્મોમાં ગાવાની ઘણી ઓફરો મળી હોવા છતાં તેણે ક્યારેય તેને સ્વીકારવાનું વિચાર્યું નથી.
This browser does not support the video tag.
બીટાઉનની આ અભિનેત્રીઓ ઇન્સ્ટાગ્રામ પર બહોળી ફેન ફોલોઇંગ ધરાવે છે