Deepika Padukone Networth : દીપિકા પાદુકોણની લકઝરી લાઇફસ્ટાઇલથી લઇને નેટવર્થ જાણો

Jan 05, 2024, 08:33 AM

Deepika Padukone Networth : દીપિકા પાદુકોણની લકઝરી લાઇફસ્ટાઇલથી લઇને નેટવર્થ જાણો

દીપિકા પાદુકોણ હવે અભિનેત્રી હોવાની સાથે-સાથે બિઝનેસ વુમન પણ છે

દીપિકાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની યાદીમાં હુન્ડાઇ, કેલોગ્સ, બ્રિટાનિયા, નેસ્કાફે, એડિડાસ, લેવિઝ જેવી ઘણી જાણીતી બ્રાન્ડનો સમાવેશ થાય છે

દીપિકા પાદુકોણ પાસે ઓડી, મર્સિડીઝ અને રેન્જ રોવર જેવી લગ્ઝરી કાર છે. આ સિવાય દીપિકાએ બ્લુ સ્માર્ટ અને ડ્રમ્સ ફૂડ જેવા ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે

સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણની નેટવર્થ સાંભળીને તમે દંગ રહી જશો

દીપિકાની મોટાભાગની કમાણી તેની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે

દીપિકા પાદુકોણે રિયલ એસ્ટેટમાં 220 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું છે

 દીપિકા દરેક ફિલ્મ માટે 10થી 12 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટી રકમ વસૂલે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ લગભગ 497 કરોડ રૂપિયા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ લગભગ 497 કરોડ રૂપિયા છે

દીપિકાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની યાદીમાં હુન્ડાઇ, કેલોગ્સ, બ્રિટાનિયા, નેસ્કાફે, એડિડાસ, લેવિઝ જેવી ઘણી જાણીતી બ્રાન્ડનો સમાવેશ થાય છે

દીપિકાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની યાદીમાં હુન્ડાઇ, કેલોગ્સ, બ્રિટાનિયા, નેસ્કાફે, એડિડાસ, લેવિઝ જેવી ઘણી જાણીતી બ્રાન્ડનો સમાવેશ થાય છે

દીપિકા પાદુકોણ પાસે મુંબઈમાં બે ફ્લેટ છે.

દીપિકા પાદુકોણ પાસે મુંબઈમાં બે ફ્લેટ છે.

દીપિકા પાદુકોણ હવે અભિનેત્રી હોવાની સાથે-સાથે બિઝનેસ વુમન પણ છે

દીપિકા પાદુકોણ હવે અભિનેત્રી હોવાની સાથે-સાથે બિઝનેસ વુમન પણ છે

દીપિકા પાદુકોણ પાસે ઓડી, મર્સિડીઝ અને રેન્જ રોવર જેવી લગ્ઝરી કાર છે. આ સિવાય દીપિકાએ બ્લુ સ્માર્ટ અને ડ્રમ્સ ફૂડ જેવા ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે

દીપિકા પાદુકોણ પાસે ઓડી, મર્સિડીઝ અને રેન્જ રોવર જેવી લગ્ઝરી કાર છે. આ સિવાય દીપિકાએ બ્લુ સ્માર્ટ અને ડ્રમ્સ ફૂડ જેવા ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે

ઐશ્વર્યા રાય બચ્ચન ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.