Deepika Padukone : હોટેલનાં રૂમમાં ચેકઈન બાદ આ કામ કરે છે દીપિકા પાદુકોણ

Mar 25, 2024, 01:48 PM

દીપિકાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં કહ્યું કે તે જ્યારે પણ શહેરની બહાર જાય છે અને હોટેલમાં સ્ટે કરે છે ત્યારે રૂમમાં જઈને સૌથી પહેલું કામ શું કરે છે

દીપિકાએ હાલમાં જ ખુલાસો કરતાં કહ્યું કે જ્યારે તે હોટેલનાં રૂમમાં એન્ટર થાય છે ત્યારે બીજું બધું પછી પણ સૌથી પહેલા રૂમમાં રહેલી ચીજ વસ્તુઓ તેના હિસાબે સેટ કરે છે

ફેંગ શુઈ એક અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે હવા અને પાણી

દીપિકા જણાવે છે કે તે રૂમનો ફેંગ શુઈ બદલે છે. તે કહે છે કે,'રૂમમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે મને જોવામાં પસંદ પડતી નથી

ફેંગ શુઈ એક અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે હવા અને પાણી

ફેંગ શુઈને ધ્યાનમાં રાખીને ઘરની અંદર ચીજોને ગોઠવવાથી વાસ્તુ દોષ સંબંધીત સમસ્યાઓ ઘટે છે

દીપિકા ઘણી સિસ્ટેમેટિક જીવનશૈલી ધરાવે છે