દીપિકા પાદુકોણએ કર્યું ફિફા વર્લ્ડકપ 2022 ની ટ્રોફીનું અનાવરણ
Dec 19, 2022
shivani chauhan
થોડા દિવસથી દીપિકા પઠાણ ફિલ્મનું ગીત " બેશરમ રંગ" ગીતમાં ભગવા કલરની બિકીની પહેરવા બદલ વિવાદોમાં સંપડાઈ હતી
.
હાલ
અભિનેત્રી ફિફા વર્લ્ડકપનું અનાવરણ કર્યું હતું અને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઇ હતી.
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ ટ્રોફીનું અનાવરણ કરતી રીલ પણ પોસ્ટ કરી હતી.
દી
પિકા
લોન્ગ બ્લેક સ્કર્ટ, વાઈટ શર્ટ, ઓરેન્જ અને બ્લેક લેધર જેકેટ પર બ્લેક બેલ્ટમાં યુનિક લાગતી હતી.
દીપિકા ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ માંની એક છે
દીપિકા અને રણવીર બોલીવૂડના મોસ્ટ લવ્ડ કપલ છે. અહીં જણાવી દઈ કે રણવીર દીપિકાના લગ્ન વર્ષ 2018 માં થયા હતા.
અભિનેત્રી દીપિકા પાદુકોણના ઇન્સ્ટાગ્રામ પર ફોલોર્સ 70 મિલિયનથી પણ વધારે છે