Deepika Padukone : દીપિકા પાદુકોણનો દેશી લૂક જોઇને તમે ખુશ થઇ જશો

Mar 04, 2024, 03:41 PM

Deepika Padukone : દીપિકા પાદુકોણનો દેશી લૂક જોઇને તમે ખુશ થઇ જશો

દીપિકા પાદુકોણ આ ગુજરાતી ટચ આપતી બાંધણીની સાડીમાં અતિ સુંદર લાગી રહી છે

દીપિકા પાદુકોણ હાલમાં પતિ રણવીર સિંહ સાથે અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં પહોચી હતી

દીપિકા પાદુકોણે આ આઉફિટ પર ટાઇટ ચોંટીવાળી હેયરસ્ટાઇલ લીધી છે

એક્ટ્રેસે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આ સુંદર પોશાક પર દીપિકા પાદુકોણે કુંદનની હેવી જ્વેલરી પહેરી હતી. આ જ્વેલરી તેની શાનમાં વધારો કરે છે

આ સુંદર પોશાક પર દીપિકા પાદુકોણે કુંદનની હેવી જ્વેલરી પહેરી હતી. આ જ્વેલરી તેની શાનમાં વધારો કરે છે

દીપિકા પાદુકોણ આ ગુજરાતી ટચ આપતી બાંધણીની સાડીમાં અતિ સુંદર લાગી રહી છે

દીપિકા પાદુકોણ આ ગુજરાતી ટચ આપતી બાંધણીની સાડીમાં અતિ સુંદર લાગી રહી છે

આ તસવીરો જોતાં તેની ચહેરા પર પ્રેગનેેંસી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે 

દીપિકાની શાનદાર સાડીમાં ફૂલ ઝલક

અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં ત્રણેય ખાનની ધમાલ