દીપિકા પાદુકોણનો જન્મ ભારતમાં નહીં આ દેશમાં થયો છે

Jan 09, 2024, 03:20 PM

દીપિકા પાદુકોણનો જન્મ ભારતમાં નહીં આ દેશમાં થયો છે

દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ભારતના પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી છે, જ્યારે તેની માતા ઉજ્જવલા ટ્રાવેલ એજન્ટ છે

દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં થયો હતો

દીપિકા પાદુકોણ 1 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર ડેનમાર્કથી ભારત આવી ગયો હતો

દીપિકાને હિમેશ રેશમિયાએ તેના આલ્બમ 'આપ કા સુરૂર'થી લોન્ચ કરી હતી

આ આલ્બમના ગીત 'નામ હૈ તેરા તેરા'માં તે જોવા મળી હતી

2006માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ 'ઐશ્વર્યા'થી દીપિકાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

આ ફિલ્મમાં દીપિકાના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ તેનો અવાજ ડબ કરવામાં આવ્યો હતો

015માં મોના ઘોષ શેટ્ટીએ સ્વીકાર્યું હતું કે તેણે ફિલ્મમાં પાદુકોણ માટે ડબિંગ કર્યું હતું

જુઓ ભુમિ પે઼ડનેકરનો લેટેસ્ટ શાનદાર લૂક

જુઓ ભુમિ પે઼ડનેકરનો લેટેસ્ટ શાનદાર લૂક