દીપિકા પાદુકોણ આ સીરિઝથી ઓટીટી પર ડેબ્યૂ કરશે
mansi bhuva
Dec 20, 2023, 10:10 AM
દીપિકા પાદુકોણ પણ ઓટીટી પર એક વેબ સીરીઝમાં કામ કરવા રાજી થઇ ગઇ છે
આ ડ્રગ કેસમાં દીપિકાની પણ એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી
આ વેબ સીરીઝમાં પણ દીપિકા એક્શન રોલમાં હશે
તેના કેટલાક એક્શન સિકવન્સનું ઈન્ડોનેશિયામાં શૂટિંગ કરાશે એવા સમાચાર છે
આ સમાચાર પ્રસરતાં જ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે સંકળાયેલા ડ્રગ કેસને યાદ કરી દીપિકાની મજાક ઉડવી શરુ થઈ હતી
આ ડ્રગ કેસમાં દીપિકાની પણ એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી
દીપિકાની 'માલ હૈ ક્યા' એવા સંવાદ સાથેની વ્હોટસ ચેટ વાયરલ થઈ હતી
જોકે, બાદમાં એવો બચાવ કરાયો હતો કે આ બધી અનૌપચારિક વાત હતી અને વાસ્તવમાં ડ્રગની લેવડદેવડ સાથે તેને કોઈ સંબંધ ન હતો
કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સએ એવી મજાક કરી હતી કે ડ્રગ માફિયા પરની સીરીઝમાં કામ કરવા માટે દીપિકાએ બહુ કલ્પનાઓનો સહારો નહીં લેવો પડે
This browser does not support the video element.
દીપિકા પાદુકોણ આગામી ફિલ્મ ફાઇટરને લઇને સતત ચર્ચામાં છે
આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે
આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે