દીપિકા પાદુકોણ આ ચમકદાર સાડીમાં લાગી રહી છે ખુબ જ સુંદર
mansi bhuva
Jul 21, 2023, 02:29 PM
હાલમાં દીપિકા પાદુકોણ પોતાની આગામી ફિલ્મ પ્રોજેક્ટ kને લઇને સતત ચર્ચામાં છે.
This browser does not support the video element.
દીપુિકા પાદુકોણની કિલ્લર સ્માઇલ
This browser does not support the video element.
આપને જણાવીએ દઇએ કે, પ્રોજેક્ટ kનું ટીઝર ગઇકાલે રિલીઝ દેવાયું છે.
હાલમાં દીપિકા પાદુકોણ પોતાની આગામી ફિલ્મ પ્રોજેક્ટ kને લઇને સતત ચર્ચામાં છે.
પ્રોજેક્ટ kમાં દીપિકા પાદુકોણ સાથે મેગાસ્ટાર પ્રરભાસ, અમિતાભ બચ્ચન સહિત કમલ હાસન જોવા મળશે.
આ સાડી સાથે દીપિકા પાદુકોણ સિતારાથી સજાવેલું હેવી બ્લાઇઝ પહેર્યું છે.