બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ

Feb 05, 2023

Mansi Bhuva

દીપિકા પાદુકોણનો ધમાકેદાર લુક સોશિયલ મીડિયા પર છવાયો

દીપિકા પાદુકોણ હાલ 'પઠાણ'ના કારણે ખુબ ચર્ચામાં છે. 

દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' એ વિશ્વભરની સ્ક્રિનિંગ પર 600 કરોડનો આંકડો પાર કરી રેકોર્ડ નોંધાવ્યો છે. 

દીપિકા પાદુકોણ રણવીર સિંહ કરતા વધુ સંપત્તિની માલિકી ધરાવે છે. 

દીપિકા પાદુકોણ મલ્લિકાઓની મલ્લિકા

દીપિક પાદુકોણ વિશ્વભરમાં ફેન ફોલોઇંગ ધરાવે છે.