આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો એટલે દીપિકા પાદુકોણ

Dec 12, 2022

Mansi Bhuva

તાજેતરમાં દિપીકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આકર્ષક અને લાજવાબ 4 અલગ અલગ આર્ટિસ્ટ લુક શેર કર્યા છે.

આ તસવીરોમાં દીપિકા અત્યંત આકર્ષક અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી છે.

દીપિકા પાદુકોણ આ તસવીરમાં કોઇ ક્વિનથી કમ નથી લાગતી.

દીપિકા પાદુકોણનો રોબોટિક લુક

દીપિકા પાદુકોણ હાલ ફિલ્મ 'પઠાન'ને લઇ પ્રોમોશનલ પ્રવૃતિઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા સહિત શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ જોવા મળશે, 

દીપિકા પાદુકોણે આ તસવીરો શેર કરીને ચાહકોને એક પ્રશ્ન કર્યો છે.

દીપિકા પાદુકોણે આ તસવીરો શેર કરીને ચાહકોને એક પ્રશ્ન કર્યો છે કે, મને આ તમામ તસવીરો પસંદ છે, આભાર. તમારી પસંદીદા તસવીર કંઇ છે?

ફિલ્મ પઠાણનું પ્રથમ ગીત રિલીઝ