દીપિકા પાદુકોણનું ફેવરિટ ફૂડ, પ્રેગનેન્સીમાં તમે પણ ટ્રાય કરો

Mar 21, 2024, 02:52 PM

સેવ પૂરી દીપિકા સાંજના સમયે પોતાની ભૂખને શાંત કરવા માટે આ ડિશ ખાય છે

ફિલ્ટર કોફી સાઉથ ઇન્ડિયનની પોપ્યુલર ફિલ્ટર કોફી દીપિકાને ખુબ પસંદ છે. એક્ટ્રેસ આ કોફી પીને દિવસની શરૂઆત કરે છે

અભિનેત્રીએ 2008માં ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતીરિયરની શરૂઆત કરી હતી

અભિનેત્રી ફિટનેસના મામલે બધાને પાછળ છોડી દે છે

ઇડલી ઢોસા હાલમાં જ દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને ઇડલી ઢોસા અને ચીઝ ચીલી ખુબ જ પસંદ છે

રસમ રાઇઝ દીપિક પાદુકોણને રસમ રાઇસનો ટેંગી ટેસ્ટ પણ બહુ જ પ્રિય છે. તે આ ડિશ લંચ કે ડિનરમાં પ્રિફર કરે છે

સેવ પૂરી દીપિકા સાંજના સમયે પોતાની ભૂખને શાંત કરવા માટે આ ડિશ ખાય છે

ફિલ્ટર કોફી સાઉથ ઇન્ડિયનની પોપ્યુલર ફિલ્ટર કોફી દીપિકાને ખુબ પસંદ છે. એક્ટ્રેસ આ કોફી પીને દિવસની શરૂઆત કરે છે

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ સુમન અગ્રવાલે આલિયા ભટ્ટ અંગે એક ખુલાસો કર્યો છે