દીપિકા પાદુકોણની ફિટનેસનું રહસ્ય છે યોગ, જુઓ અલગ-અલગ પોઝ

Source: deepikapadukone/insta

Jan 17, 2023

Ashish Goyal

Source: deepikapadukone/insta

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની ફિટનેસ માટે જાણીતી છે.

Source: deepikapadukone/insta

દીપિકા પાદુકોણ એકપણ દિવસ કસરત અને યોગ કરવાનું ચૂકતી નથી.

Source: deepikapadukone/insta

દીપિકા પાદુકોણના યોગ કરતા ઘણા ફોટા જોવા મળે છે. જેમાંથી તમે પણ પ્રેરિત થઈ શકો છો.

Source: deepikapadukone/insta

દીપિકા માનસિક શાંતિ અને શારિરીક ફિટનેસ માટે યોગ કરે છે.

Source: deepikapadukone/insta

તેના યોગની રુટિન શરૂઆત સૂર્ય નમસ્કારથી થાય છે. આ પછી યોગના ઘણા આસનનો અભ્યાસ કરે છે.

Source: deepikapadukone/insta

દીપિકા દરરોજ પુશ-અપ્સ, રનિંગ જેવી કસરત પણ કરે છે.

Source: deepikapadukone/insta

ફિલ્મની વાત કરવામાં આવે તો હાલ તે પઠાણ ફિલ્મને લઇને ચર્ચામાં છે.

Source: deepikapadukone/insta

ફિલ્મના ગીત બેશરમ રંગમાં તેણે પહેરેલી બિકીનીના રંગને લઈને ઘણો હોબાળો થયો છે.