Mar 16, 2024

Deepika Padukone : દીપિકા પાદુકોણ ફિટ રહેવા માટે આ ડાયટ પ્લાન કરે છે ફોલો

Mansi Bhuva

કન્નડ ફિલ્મ એશ્વર્યથી અભિનયની શરૂઆત કરનારી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે ગ્લોબલ સ્ટાર બની ગઇ છે

દીપિકા પાદુકોણે 2007માં રિલીઝ થયેલી ફિલ્મ"ઓમ શાંતિ ઓમ"થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

એક્ટ્રેસને અત્યાર સુધીમાં પુષ્કળ એવોર્ડથી સન્માનિ કરાય છે

દીપિકા પાદુકોણ એક્ટિંગની સાથે સ્વાસ્થ પ્રત્યે પણ ખુબ જ સભાન છે

Source: social-media

જો તમે પણ દીપિકા પાદુકોણની જેમ ફિટ રહેવા ઇચ્છો છો તો આ ડાયટ પ્લાન અનુસરો

દીપિકા પાદુકોણ બ્રેકફાસ્ટમાં ઇંડા, ઉપમા , ઇડલી અને ડોસા ખાવાનું પસંદ કરે છે

આ સાથે એક્ટ્રેસ પ્રતિદિન ફેટ ફ્રી દૂધ પીવે છે

This browser does not support the video tag.

સાંજના સમયે નાસ્તામાં દીપિકા કોફી સાથે સૂકા મેવો ખાવાનું પસંદ કરે છે

Source: social-media

જ્યારે રાત્રી ભોજનમાં દીપિકા શાક, રોટલી અને સલાડ લે છે. આ સિવાય સ્મૂધી અને નારિયેળ પાણી પીવાનું પસંદ છે. દીપિકા પાદુકોણને ડાર્ક ચોકલેટ પણ બહુ ભાવે છે

ચા વાળો પાકિસ્તાની રેપર હની સિંહ ભારતનો સૌથી અમીર રેપર

Source: social-media