Dharmendra : ધર્મેન્દ્રને આ એકટર સાથે વારંવાર મારપીટ થતી હતી
તેઓ ઉર્દૂના શાયર છે. તેઓ સારી ગઝલ લખે છે. તેમને શાયરીની સારી સમજણ છે
જ્યારે પણ સેટ પર તક મળે ત્યારે લખવા બેસી જતા. તેઓ ઉર્દૂ મીડિયમમાં ભણ્યા છે અને તેથી જ તેમનું ઉર્દૂ સારું છે. ત્યાં સુધી કે તેઓ પોતાના ડાયલોગ પણ ઉર્દૂમાં જ લખતા
ધર્મેન્દ્ર દિલીપ કુમારના બહુ જ મોટા ચાહક છે.તે સેટ પર દિલીપ સાહેબની નકલ પણ કરતા હતા
તેમના અવાજથી લઈ સંવાદો સુધી, ધર્મેન્દ્રને તેમની મિમિક્રી કરવી ઘણી જ ગમતી હતી
ધર્મેન્દ્રને એકટર રાજકુમાર સાથે ક્યારેય બનતું નહોતું. તેઓની તેમની સાથે ક્યારેય મિત્રતા થઈ નહીં. સેટ પર જ્યારે પણ બંને આવતા ત્યારે આસપાસના લોકોને ટેન્શન થઈ જતું
તે સમયે રાજકુમારે ધર્મેન્દ્રની પીઠ પાછળ વાતો કહી હતી અને તેને કારણે ધર્મેન્દ્ર નારાજ થઈ ગયા હતા. અનેકવાર મારપીટ સુધી વાત પહોંચી જતી