દિયા મિર્ઝા બોલિવૂડની ટોપ અને શાનદાર એક્ટિંગને કારણે બહોળી ફેન ફોલોઇંગ ધરાવે છે

May 13, 2024, 04:32 PM

દિયા મિર્ઝાએ તાજેતરમાં પોતાની પર્સનલ લાઇફને લઇને મોટો ખુલાસો કર્યો છે

દિયા મિર્ઝાએ પોતાની સોતેલી દીકરી વિશે ખુલાસો કર્યો છે

દિયા મિર્ઝાએ ઘટસ્ફોટ કર્યો હતો કે, આજ સુધી તેની દીકરીએ તેને માં કહીને બોલાવી નથી

લગ્નના થોડા વર્ષ પછી દિયા મિર્ઝાના આંગણે પુત્રનો જન્મ થયો હતો

જો કે દિયા મિર્ઝા પહેલેથી સાવકી પુત્રી સમાયરાની માં હતી

દીયાએ સમાયરા તેને માં કહીને નથી બોલાવતી તે વિશે કહ્યું કે, મને આશા નથી કે તે મને ક્યારેય માં કહેશે, તેની પાસે સગી માં છે, જેને તે માં કે મ્મમી કહે છે

દિયાએ વધુમાં કહ્યું કે, સમાયરા મને દિયા જ કહે છે. જેને લીધે મારો પુત્ર અવ્યાન પણ મને ઘણીવાર નામથી બોલાવે છે

અભિનેત્રી દિયા મિર્ઝાએ વર્ષ 2021માં વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા